Gujarati News

Gujarati News

News of Thursday, 21st April 2022

રાજકોટવાસીઓના આરોગ્ય સાથે ગંભીર ચેડાં, ટાઇલ્સ ક્લીનર અને કાંચ ધોવામાં વપરાતા સોડા ને ગાંઠિયા બનાવવા માટે વેંચવા નું કારસ્તાન, ઓમ બ્રાન્ડ હેઠળ સોડા એસ નામના કેમિકલ ને ગાંઠિયા બનાવવા માટે વેચવામાં આવતું હતું, પેટ અને કિડની તેમજ લીવર ને ગંભીર નુકસાન પહોંચાડતું કેમિકલ, આરોગ્ય વિભાગે સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટ થતા અફડા તફડી મચી ગઇ હતી. સિક્યુરિટી સ્ટાફે ફાયરના સાધનોનો ઉપયોગ કરવો પડ્યો હતો. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.