Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

અકિલા ન્યુઝ : કચ્છના ગાંધીધામમાં દિન દહાડે ભર બજારે એક કરોડ ની આંગડિયા લૂંટની ઘટનાએ સનસનાટી સર્જી છે. પી.એમ. આંગડિયા પેઢી ઉપર ચાર બંદૂક ધારી હેલ્મેટ પહેરેલા બાઈક સવારોએ લૂંટને અંજામ આપ્યો હતો. પોલીસે સીસી ટીવી સહિતના ફૂટેજ મેળવી ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે. જોકે, લૂંટની રકમનો આંક હજી વધુ પણ હોય એવી શક્યતા છે. (વિડીયો : વિનોદ ગાલા, ભુજ)