Gujarati News

Gujarati News

News of Sunday, 19th December 2021

પંચમહાલ હાલોલ-પાવાગઢ રોડ ઉપર આવેલ સ્ક્રેપ ના ગોડાઉનમાં લાગી આગ, પવનના જોર ના કારણે આજુબાજુના ચાર જેટલા બીજા રબરના સ્ક્રેપ નાં ગોડાઉનમાં લાગી આગ, હાલ પવનના જોર ના કારણે આગ વધુ વિકરાળ બની છે હાલોલ કાલોલ તેમજ જીઆઇડીસીના ફાયર બ્રિગેડને જાણ કરી ને આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો ચાલુ, રબર હોવાને કારણે આગ વધુ વિકરાળ બની છે હાલ આ આગ કેવી રીતે લાગી તે જાણવા મળ્યું નથી કોઈ જાનહાની નહી, લાખોનુ નુકસાન.

રાજકોટ વીરપુર માં મતદાન દરમિયાન મતદાર સાથે પોલીસ સાથે સંઘર્ષ, એક મતદાર મોબાઈલ સાથે મતદાન મથક ની અંદર લઈ જવા બાબતે પોલીસે માર્યો માર, મતદાર સાથે પોલીસ ના મતદાન મથક બહાર ઝપાઝપી ના વિડ્યો આવ્યા સામે, મતદાન મથક અંદર ખિસ્સામાં મોબાઈલ લઈ જવા બાબતે થઈ હતી માથાકૂટ, પોલીસ જાહેર માં મતદારને મારતા હોવા નું જોવા મળ્યું, પોલીસે મતદાર ને પોલીસ વાનમાં બેસાડી ડિટેન કર્યો.