Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

કંકણ ગ્રુપ આયોજિત ગરબા ઉત્સવ, હેમુ ગઢવી હોલ, રાજકોટ ખાતેથી લાઈવ નિહાળો.

બાંગ્લાદેશ માં હિન્દુઓ પર થતા હુમલાઓ ને લઈ ઈસ્કોન મંદિર ના વડપણ હેઠળ રાજકોટ ની અલગ અલગ સંસ્થાઓ દ્વારા શાંતિપૂર્ણ રીતે રેલી યોજી વિરોધ નોંધાવ્યો.