Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

રાગ, સુર અને તાલના ત્રિવેણી સંગમ સમાન વિખ્યાત ગાયિકા સુ. શ્રી હિમાલી વ્યાસ નાયકની ખ્રિસ્તી સમુદાયની લેટિન ભાષાની એક પ્રાચીન પ્રાર્થના 'અવે મારિયા'નું આવતીકાલે ક્રિસમસના દિવસે થશે યુટ્યુબ પર લોંચિંગ : ઓપેરા સ્ટાઈલમાં ભવ્યાતિભવ્ય 'અકાપેલા' ની રચના સાથે રજૂ થાશે ધમાકેદાર વિડીયો