Gujarati News

Gujarati News

News of Monday, 25th September 2023

અકિલા ન્યુઝ : 64 કરોડના ખર્ચ થી બનેલા રાજકોટ માધાપર ચોકડી ઓવરબ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં કરાયું લોકાર્પણ, કેબિનેટમંત્રી ભાનુબેન બાબરિયા, જિલ્લા કલેકટર પ્રભાવ જોશી, મેયર સહિતના ની હાજરીમાં ઓવરબ્રિજનું કરવામાં આવ્યું લોકાર્પણ.

અકિલા ન્યુઝ : રાજકોટની M.J કુંડલિયા કોલેજના PHD ગાઈડ જ્યોતીન્દ્ર જાની દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની વિદ્યાર્થિની પાસે અભદ્ર માંગણી કરવાનો મામલો, જાતીય સતામણી મામલે કુંડલિયા કોલેજના ટ્રસ્ટીઓની યોજાઇ મીટીંગ, ટ્રસ્ટી મિટિંગમાં પ્રોફેસર જ્યોતીન્દ્ર જાની ને સસ્પેન્ડ કરવામાં આવ્યા.

અકિલા ન્યૂઝ : રાજકોટની સયાજી હોટેલ ખાતે ટીમ ઇન્ડિયાનું આગમન જુઓ લાઈવ દ્રશ્યો અકિલા ન્યૂઝ પર કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા