Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

અકિલા ન્યુઝ : બદનક્ષી ના કેસમાં સુરત કોર્ટએ રાહુલ ગાંધી ને બે વર્ષની સજા, દસ હજાર ના બોન્ડ પર હાલ જામીન મુક્ત કરાયા, પૂર્ણેશ મોદીએ માનહાનીનો દાવો કર્યો હતો, ફરિયાફી પૂર્ણેશ મોદી, રાહુલ ગાંધી ના વકીલ બાબુભાઇ મંગુકિયા અને પૂર્ણેશ મોદી ના વકીલ કેતન રેસમવાલા એ આપ્યું નિવેદન.

અકિલા ન્યુઝ : બે દિવસ પહેલા ભૂગર્ભ ગટર સાફ કરવા ઉતરેલ સફાઈ કર્મચારી અને કોન્ટ્રાકટર ના મોત મામલો, ઘટના ના CCTV આવ્યા સામે, સફાઈ કર્મચારી ને બચાવવા કોન્ટ્રાકટર ભૂગર્ભ ગટર માં ઉતાર્યો હતો જે બાદ બંને ના મૌત થયા હતા.