Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

રાજકોટ જામકંડોરણા તાલુકાના સાજડીયાળી ગામે લેઉઆ પટેલ સમાજ ભવનની નામકરણ વિધિ તેમજ જુદા જુદા વિકાસના કામોના લોકર્પણ તેમજ ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોકડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમા યુવા ધારાસભ્ય જયેશ રાદડિયા પર રૂપિયાનો વરસાદ થયો હતો, જયેશ રાદડિયાએ પણ લોકડાયરા માં રૂપિયા નો વરસાદ કર્યો હતો, આ રુપીયા સામાજિક કાર્ય, ગૌ સેવા સેવા કાર્યો માં ઉપયોગ મા લેવા મા આવતા હોય છે.

રાજકોટ ગોંડલ જેતપુર નેશનલ હાઈવે ગોમટા ચોકડી પાસે આવેલ હાઈબોન્ડ સિમેન્ટ ફેક્ટરી માં અકસ્માત સર્જાતા ત્રણ શ્રમિક યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજયા, પોલીસ કાફલો ઘટનાસ્થળે.

રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલનું રાજકોટ માં, અનેક મુદ્દાઓ પર શક્તિસિંહ ગોહિલનું મહત્વપૂર્ણ નિવેદન.

A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined offset: 1

Filename: views/video-news.php

Line Number: 40

Backtrace:

File: /home/akilanew/public_html/application/views/video-news.php
Line: 40
Function: _error_handler

File: /home/akilanew/public_html/application/controllers/Video_news.php
Line: 38
Function: view

File: /home/akilanew/public_html/index.php
Line: 315
Function: require_once

AMCની સામાન્ય સભામાં કોર્પોરેટરો બાખડ્યા-ચપ્પલ ઉછળ્યા: કાર્પોરેટરોએ પ્રજાના કામોને પડતા મૂકીને મારામારી કરતા બોર્ડની ગરિમા લજવી

નરેશભાઈ પટેલને રાજકારણમાં પ્રવેશવું જોઈએ નહીં : સર્વેનો હવાલો ટાંકીને રમેશ ટીલારાનો મોટો ધડાકો