Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

રાજકોટના ગોંડલમાં પવન સાથે વરસાદ, ગોંડલમાં મેઘરાજાની તોફાની બેટિંગ, પવન સાથે ધોધમાર વરસાદથી વૃક્ષો ધરાશાયી.

બનાસકાંઠાના દાંતા માં સામાન્ય વાવાઝોડાએ મચાવી તબાહી, સાત વિધુતબોર્ડ ના થાભલા અને ચાર થી વધુ ઘરોના પતરા ઉડયા, વાવાઝોડા ના લીધે હડાદ હાઈવે પર ઝાડ પડતા રોડ થયો જામ.

રાજકોટ સહીત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ, અનેક વિસ્તારોમાં વરસાદ આવતા વાતાવરણ માં ઠંડક પ્રસરી, બાળકો સહિત લોકો ન્હાવા નીકળ્યા.

રાજકોટ મહાનરપાલિકાના પ્રિ - મોન્સુન કામગીરીના કરેલ દાવા નીષ્ફળ, પેલેસ રોડ પર જાહેરાતનું લગાવેલ મસમોટું બોર્ડ રોડ પર ધરાશાયી, સદનસીબે કોઈ જાનહાનિ નહિ, મનપાએ મોટા બોર્ડ દૂર કર્યા હોવાના કર્યા હતા દાવા, રાજકોટના અનેક વિસ્તારોમાં લટકી રહી છે મૌત, શુ મહાનગર પાલિકા કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તેની રાહ જોઈ રહી છે?

Akilanews.com : વરસાદી માહોલ વચ્ચે રાજકોટનાં રૈયારોડ નજીકનાં કોમ્પલેક્ષ પર વીજળી પડવાની ઘટના કેમેરામાં કેદ.

વરસાદી માહોલ વચ્ચે રાજકોટનાં રૈયારોડ નજીકનાં કોમ્પલેક્ષ પર વીજળી પડવાની ઘટના કેમેરામાં કેદ