Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

બોટાદમાં થયેલ લઠ્ઠાકાંડના ઘેરા પ્રત્યઘતો સમગ્ર દેશમાં પડ્યા છે, રાજકોટના કુબલીયા પર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી છે ત્યારે લઠ્ઠા કાંડ થયા બાદ રાજકોટમાં પોલીસનું ચેકિંગ હાથ ધરાયું હતુ. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ નિ દર્શન કરી રાજકોટમાં વેપારીઓ સાથે કરશે સંવાદ.

દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે, રાજકોટમાં અરવિંદ કેજરીવાલ કરી રહ્યા છે વેપારીઓ સાથે સંવાદ, જુઓ લાઈવ દ્રશ્યો. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા