Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

જુનિયર ક્લાર્ક પેપર લીક કેસ મામલે વડોદરાના અટલાદરા વિસ્તારમાં ટ્યુશન ક્લાસીસ માંથી પેપર લીક થયું હતું, ATS એ મોડી રાત્રે અનેક લોકોની ધરપકડ કરી હતી, હાલ ટ્યુશન ક્લાસીસ પર પોલીસ બંદોબસ્ત, ATS એ કરેલી રેડના સીસીટીવી આવ્યા સામે.

રાજકોટના ટાગોર રોડ પર અકસ્માત, રોડ નજીક આવેલા ઇન્ટિરિયરના શો રૂમમાં કાર ઘુસી, એક્ટિવા ચાલકને બચાવવા જતાં કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર શો રૂમમાં ઘુસી, જો કે ઘટનામાં કોઈ જાનહાનિ નહિ, ઇન્ટિરિયરના શો રૂમમાં થઈ નુકસાની..

જુનિયર ક્લાર્ક પેપર લીક કેસ મામલે ગુજરાત ATS ની પ્રેસ કોન્ફરન્સ, 16 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, પેપર લીક મામલા ATS અધીકારી એ કર્યા ખુલાસા

ઓડિશાના કલિંગા સ્ટેડિયમમાં જર્મનીએ બેલ્જીયમને સડન ડેથ શૂટઆઉટમાં હરાવીને વર્લ્ડકપ જીતનો તાજ પહેર્યો