Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

દ્વારકાનો દરિયો આજે ગાંડોતૂર બન્યો, સોમવતી અમાસના દિવસે અનેક ભક્તોએ ગોમતીમાં સ્નાન કરીને પુણ્યુનું ભાથું બાંધ્યું, દરિયામાં ત્રણ ફૂટ ઊંચા મોજા ઉછળતા લોકોએ સેલ્ફીની લીધી મોજ. (દીપેશ સામાણી, અકિલા; ઓમ થોભાણી, દ્વારકા ટુ ડે)

કર્ણાટક બેંગાલુરુમાં કિસાન યુનિયનનાં નેતા રાકેશ ટીકૈતના મોં પર શાહી ફેંકવામાં આવી, મીટીંગ માં થઈ મારામારી

ગુજરાત ટાઇટન્સનો અમદાવાદમાં ભવ્ય રોડ શો : મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા : આઇપીએલની 15મી સિઝનની ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ ટીમની જીતની ભવ્ય ઉજવણી : આ ભવ્ય રોડ શો ઉસ્માનપુરા રિવરફ્રન્ટથી વિશ્વકુંજ રિવરફ્રન્ટ સુધી યોજાયો હતો.