• નેશનલ લો યુનિવર્સિટી, દિલ્હી (NLU દિલ્હી) માં અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે આ વર્ષે ઓલ ઈન્ડિયા લો એન્ટ્રન્સ ટેસ્ટ (AILET 2021) ની પરીક્ષા 30 જુલાઇએ લેવામાં આવશે. આ પરીક્ષા દેશભરના કેન્દ્રો પર ફિઝિકલ મોડમાં બપોરે 2 થી 3:30 વાગ્યા સુધી લેવામાં આવશે. પરીક્ષામાં અરજી કરવાની છેલ્લી તારીખ 25 જૂન છે તેમ જાણવા મળે છે. access_time 7:30 pm IST

  • આવતીકાલથી : નાથદ્વારા સ્લીપર કોચ ૧૬:૩૦ એ,: દિવ એક્સપ્રેસ ૧૯:૪૫ એ, : કોટડા માટે ૦૭, ૦૯:૧૫, ૧૧:૪૫, ૧૬, ૧૮:૪૫ એ,: લોધિકા - ડાંગરવાળા ૧૩ એ, : સરધાર - હલેનડા ૦૭ એ, : પાડાસણ (વડાળી) ૧૨:૪૫ એ, : રામપર - સરપદડ ૦૭ એ, : આમરણ ૭:૩૦, ૦૯, ૧૪:૩૦ એ, : ૦૬ અન્ય વાહન જામનગર,: ૦૪ અન્ય વાહન મોરબી, માટે ચાલુ કરાયેલ છે... access_time 10:11 am IST

  • ભારતની રિપબ્લિક ટીવી ન્યુઝ ચેનલ પોતાનું ફલક વિસ્તારશે : નવી આંતરરાષ્ટ્રીય ન્યુઝ ચેનલ 'R-Global' ટૂંકમાં લોન્ચ કરશે : આ નવી ચેનલમાં વૈશ્વિક સ્તરે 120 પત્રકારોનો કાફલો જોડાશે : ચેનલને એક નવા જ રૂપ સાથે લોન્ચ કરવામાં આવશે તેમ જાણવા મળે છે. access_time 7:08 pm IST