News of Thursday, 27th June 2024
નાગાર્જુન બાદ ધનુષના બૉડીગાર્ડે ફૅનને માર્યો ધક્કો:તરત જ ચાહકો સાથે એવું ન કરવા ચેતવ્યો
એક ચાહક વચ્ચે ઘૂસી આવતાં બૉડીગાર્ડે તેને ધક્કો મારી સાઇડ કર્યો :બૉડીગાર્ડ દ્વારા જે ફૅનને ધક્કો માર્યો હતો તેને મળીનેનાગાર્જુને માફી માગી

(1:50 PM IST)
