<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Tuesday, 2nd July 2024

સતત વ્‍યસ્‍ત બની ગઇ છે તૃપ્‍તિ

અભિનેત્રી તૃપ્‍તિ ડીમરી નેશનલ ક્રશ બની ચુકી છે. ફિલ્‍મ એનિમલની જબ્‍બર સફળતા પછી તૃપ્‍તિ પાસે સતત નવા કામની કતાર લાગી ગઇ છે. હવે તે વિક્કી કોૈશલ અને એમી વિર્ક સાથેની ફિલ્‍મ બેડ ન્‍યુઝમાં જોવા મળવાની છે. તૃપ્‍તિ આ ફિલ્‍મના પ્રમોશનમાં સતત વ્‍યસ્‍ત છે. તે આ વચ્‍ચે સમય કાઢી ચાહકો માટે હોટ તસ્‍વીરો સોશિયલ મિડીયા પર પોસ્‍ટ કરતી રહે છે.  તાજેતરમાં તેણે કાળા રંગની શોર્ટ શિમરી ડ્રેસ સાથેની તસ્‍વીરો પોસ્‍ટ કરી હતી. જેમાં ડીપનેક ડ્રેસને લીધે તે ખુબ જ હોટ દેખાઇ રહી હતી. તૃપ્‍તિ પાસે ભૂલભુલૈયા-૩, વિક્કી વિદ્યા કા વો વાલા વિડીયો અને ધડક-૩ જેવી ફિલ્‍મો પણ છે.

(11:07 AM IST)