<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Monday, 29th July 2024

પોપર સિંગર ટેલર સ્‍વીફટ જોવા-સાંભળવા લોકો ઉમટયા

મ્‍યુનીખઃ જર્મનીના મ્‍યુનીખ ઓલંપીક સ્‍ટેડીયમમાં પ્રખ્‍યાત અમેરિકી પોપ સીંગર ટેલર સ્‍વીફટના કોન્‍સર્ટમાં લાખો લોકો ઉમટી પડયા હતા. જેમાં સ્‍ટેડીયમમાં ૭૪ હજાર તથા આસપાસના પહાડો ઉપર ૪૦ હજાર લોકો સ્‍વીફટને જોવા-સાંભળવા પહોંચી ગયા હતા. એરાસ ટુર સ્‍વીફટની છઠ્ઠી કોન્‍સટર્સ્‍ છે. જે ૧૭ માર્ચ ર૦ર૩માં અમેરિકાથી શરૂ થઇ ૮ ડિસેમ્‍બર ર૦ર૪ના રોજ કેનેડામાં પૂર્ણ થશે. ટુરમાં પ મહાધ્‍વીઓમાં ૧પર શો યોજાશે.

(2:32 PM IST)