<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 31st July 2024

મોનીએ કાતિલ અદાથી ચાહકોને પાગલ કર્યા

મુંબઇઃ ટીવી પરદેથી ફિલ્‍મી પરદે પહોંચેલી અભિનેત્રી મોૈની રોય  પોતાની બોલ્‍ડનેસ માટે પણ જાણીતી છે. સોશિયલ મિડીયા પર સતત સક્રિય રહેતી મોૈની અવાર-નવાર હોટ તસ્‍વીરોથી ઇન્‍ટરનેટનું તાપમાન વધારતી રહે છે. ઇન્‍સ્‍ટાગ્રામ એકાઉન્‍ટમાં તેની અનેક હોટ એન્‍ડ બોલ્‍ડ તસ્‍વીરો છે. હાલમાં જ તેણે સફેદ સાડી સાથેની એક તસ્‍વીર પોસ્‍ટ કરી છે. જે ખુબ જ વાયરલ થઇ છે. ચાહકો તેના આ લૂકના સતત વખાણ કરી રહ્યા છે. સોફા પર બેઠેલી મોૈની રોયની કાતીલ અદાના ચાહકો અલગ અલગ રીતે વખાણ કરી રહ્યા છે. મોની છેલ્લે બ્રહ્માષામાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે નેગેટિવ રોલમાં જોવા મળી હતી.

(3:08 PM IST)