News of Tuesday, 24th September 2024
જાહ્ન્વી કપૂર દેવરા-ભાગ ૧ના પ્રમોશન માટે થંગમ લૂકમાં

જાહ્ન્વી કપૂર તેની ડેબ્યૂ તેલુગુ ફિલ્મ ‘દેવરાઃ પાર્ટ ૧' માટે તૈયાર છે જયાં તે જુનિયર એનટીઆર સાથે જોવા મળશે. અભિનેત્રી એનટીઆર જુનિયરની લવ ઈન્ટરેસ્ટ થંગમની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના પ્રમોશન માટે અભિનેત્રી તેના પાત્રની જેમ જ ખૂબ જ સુંદર સાડીઓ પહેરી રહી છે.
(11:00 AM IST)
