<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 31st October 2024

તિતલીના નવ વર્ષ પુરા થતાં અભિનેતા શશાંક અરોરાએ વાગોળી સ્‍મૃતિઓ

મુંબઇઃ અભિનેતા શશાંક અરોરાએ કનુ બહેલની વિવેચકો દ્વારા વખાણાયેલી ફિલ્‍મ તિતલીમાં અભિનય કર્યાને નવ વર્ષ થયાં છે. ફિલ્‍મની ૯મી વર્ષગાંઠ પર શશાંકે ફિલ્‍મ સાથેની યાદોને વાગોળી હતી. ૨૦૧૪માં રીલિઝ થયેલ તિતલી દર્શકો, વિવેચકોને ખુબ ગમી હતી. તિતલી પછી શશાંકે રોક ઓન ૨, લિપસ્‍ટિક અન્‍ડર માય બુરખા, સોંગ ઑફ સ્‍કોર્પિયન્‍સ અને મેડ ઇન હેવન જેવા નોંધપાત્ર પ્રોજેક્‍ટ્‍સમાં કામ કર્યુ છે.  તેના નવો પ્રોજેક્‍ટ સુપરબોય ઑફ માલેગાંવને પણ ફેસ્‍ટિવલ સર્કિટમાં ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

(3:55 PM IST)