<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Saturday, 2nd November 2024

ઉઘાડા પગે ચાલીને સિદ્ધિવિનાયકના શરણે પહોંચ્યો અર્જુન કપૂર

‘સિંઘમ અગેઇન’માં અર્જુન કપૂર વિલનની ભૂમિકામાં છે. આ ફિલ્મ તેના માટે ખૂબ જ મહત્ત્વની છે, કારણ કે તાજેતરના સમયમાં તેની તમામ ફિલ્મો પીટાઈ ગઈ છે. એટલે જ આ ફિલ્મની સફળતાની કામના કરવા તે ‘સિંઘમ અગેઇન’ની રિલીઝ પહેલાં ઉઘાડા પગે ચાલીને સિદ્ધિવિનાયક મંદિરે જતો જોવા મળ્યો હતો. તે મંદિરમાં જતો હોય અને દર્શન કરીને બહાર આવતો હોય એવો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે.

(4:51 PM IST)