દરવાજો ફરી તૂટી જવાનો છે દયા cid પર પાછા ફરે છે

અમદાવાદઃ બે દાયકાથી વધુ સમયથી પ્રક્ષકોને મોહતિ કરનાર સુપ્રસિધ્ધ કલાકાર શીવાજી સાટમ (એસીપી પ્રધ્યુમન)દયાનંદ શેટ્ટી(દયા) અને આદીત્ય શ્રીવાસ્ત (અભિજીત)ને પાછા લાવતા, આઇકોનકિ સીએ ર૧ ડિસેમ્બરના રોજ સોની એન્ટરટેઇન ટેલિવીઝના પર ધમાકેદાર પુનરાગમન કરવા માટે તૈયાર છે. અને દર શનિવાર અને રવિવારે રાત્રે ૧૦ વાગ્યે પ્રસારિત થશે. ચાહકો આ રોમાંચક પુનરાવર્તનની આતુરતાપૂર્વક ઉજવણી કરી રહ્યા છે. તેમની બાળપણની યાદીને ફરી જીવંત કરી રહ્યા છે. અને તેમના પ્રેક્ષકો દયાને ધાતક ગોળી જોઇને આઘાત લાગ્યો હતો. પરંતુ એક આધાતજનક વળાંકમાં દયા તેમની સિગ્નેચર સ્ટ્રાઇલ સાથેપરાક્રમી પુનરાગમન કરે છે. અને એક જબજસ્ત સંવાદ સાથે‘ દરવાજો તોડીને' પ્રવેશે છે. દુશમન ભી મુઝે મીટા નહી પાયા, મેં વાપસ આ ગયા , અપને લિયે લડને ઔર જો ભૂલ ગયા હૈ, ઉસે યાદ દિલાને કે લીયે
‘‘દયા ઇજ બેક !''દયાનંદ શેટ્ટી જે દયાની ભૂમિકા ભજવે છે, તેમણે પોતાનો ઉત્સાહ શેર કર્યો.‘‘કેટલાક પાત્રોલોકોના મનમાં અને હૃદયમાં વસીી જાય છે, અને દયા તેમાથી એક છે, આટલા વર્ષો પછી પણ હું સતત મળતા પ્રેમ અને પ્રેમ અને પ્રશંસાથી અભિભૂત છું. મીમ્સ, ટુચકાઓ,સંદર્ભે તો બધા દયાની લોકપ્રીય સંસ્કૃતિ પરની અસર નો પુરાવો છે.
