<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Monday, 23rd December 2024

પુષ્પા 2: OTT પર ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં કરવામાં આવશે રિલીઝ


મુંબઇ: અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ ‘પુષ્પા-2’ 5 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી.  રિલીઝ થતાની સાથે જ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર તોફાન લેવામાં સફળ રહી હતી.  આ ફિલ્મે હવે 1600 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.  પુષ્પા-2 આ વર્ષની 2024ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.  ફિલ્મ રિલીઝ થયાને 16 દિવસથી વધુ સમય થઈ ગયો છે.  હવે OTT પર આ ફિલ્મ જોવા માટે લોકોની રાહ વધી ગઈ છે.OTTની રાહ જોઈ રહેલા દર્શકો માટે એક ખરાબ સમાચાર છે.  આ ફિલ્મ ટૂંક સમયમાં OTT પર જોવા નહીં મળે.  ફિલ્મના પ્રોડક્શન હાઉસે પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આ જાણકારી આપી છે.  તાજેતરમાં જ ‘પુષ્પા 2: ધ રૂલ’ ના પ્રોડક્શન હાઉસ, Mythri Movies એ તેમના ઑફિશિયલ પર શેર કર્યું

 

(5:45 PM IST)