<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Saturday, 28th December 2024

કરણ જોહરની ફિલ્‍મ માટે કાર્તિક આર્યનને મળ્‍યા ૫૦ કરોડ રૂપિયા

 

મુંબઇ, તા.૨૮: કરણ જોહર સાથે પૅચઅપ કરીને કાર્તિક આર્યને ધર્મા પ્રોડક્‍શન્‍સની ફિલ્‍મ ‘તૂ મેરી મૈં તેરા, મૈં તેરા તૂ મેરી' સાઇન કરી છે અને આ રોમૅન્‍ટિક ફિલ્‍મ માટે તેને ૫૦ કરોડ રૂપિયા મળ્‍યા છે એવી ચર્ચા છે. કહેવાય છે કે ધર્મા પ્રોડક્‍શન્‍સ દ્વારા રણબીર કપૂર પછી પહેલી વાર કોઈને આટલા પૈસા આપવામાં આવ્‍યા છે

(3:01 PM IST)