<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Tuesday, 18th March 2025

1989માં સિનેમાઘરોમાં આવેલી ફિલ્મ 'પ્રેમ પ્રતિજ્ઞા' માધુરી દીક્ષિત બળાત્કારનો સીન કરતા ધ્રુજવા લાગી હતી વિલન પણ ગભરાઈ ગયો, શૂટિંગ અધવચ્ચે છોડીને ધ્રુસકે-ધ્રુસકે રડી પડી હતી

આ સીનમાં માધુરીની સામે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેમસ વિલન રણજીત જોવા મળ્યા હતા, જેમના અવાજથી જ એક્ટ્રેસની આત્મા કંપી જતી હતી

નવી દિલ્હી તા.૧૮ :
ફિલ્મ જગતમાં મોટાભાગની ફિલ્મોમાં ઇન્ટિમેટ સીન શૂટ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ફિલ્મ એક્ટ્રેસ માટે આ સૌથી મુશ્કેલ કાર્ય છે. કોઈપણ એક્ટ્રેસ માટે છેડતી કે આવા દ્રશ્યો કરવા સરળ નથી. એક એક્ટ્રેસ તો વિલનથી એટલી ડરી ગઈ હતી કે તે શૂટિંગ અધવચ્ચે જ છોડીને ખૂબ રડવા લાગી.

ફિલ્મોમાં ઘણા દ્રશ્યો એવા હોય છે જેના શૂટિંગ દરમિયાન કલાકારોનો પરસેવો વળી જાય છે. ખાસ કરીને બળાત્કારના દ્રશ્યો ભજવતી વખતે એક્ટ્રેસ પરેશાન થઈ જાય છે. 1989માં રિલીઝ થયેલી એક ફિલ્મમાં આ દ્રશ્ય શૂટ કરતી વખતે એક્ટ્રેસ ખૂબ રડવા લાગી હતી.

1989માં સિનેમાઘરોમાં આવેલી તે ફિલ્મનું નામ 'પ્રેમ પ્રતિજ્ઞા' છે. આ ફિલ્મમાં માધુરી દીક્ષિત લીડ રોલમાં જોવા મળી હતી. માધુરીને ફિલ્મમાં એક રેપ સીનનો શૂટ કરવાનો હતો અને તે દ્રશ્ય શૂટ કરતી વખતે તે વચ્ચે જ રડવા લાગી.

આ સીનમાં માધુરીની સામે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેમસ વિલન રણજીત જોવા મળ્યા હતા. જેમના અવાજથી જ એક્ટ્રેસની આત્મા કંપી જતી હતી. આ ભયાનક વિલનનું નામ સાંભળીને, માધુરી દીક્ષિત શૂટિંગ અધવચ્ચે જ છોડીને તેના મેકઅપ રૂમમાં ગઈ અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.

70-80ના દાયકામાં રણજીતે પોતાના વિલનના પાત્રથી એવો ડર પેદા કર્યો હતો કે એક્ટરના પિતા પણ તેને નાપસંદ કરવા લાગ્યા હતા. આ ખૂંખાર વિલને માધુરી દીક્ષિત સાથે એક 'પ્રેમ પ્રતિજ્ઞા'માં પણ કામ કર્યું હતું. જોકે, માધુરીએ તેની સાથે કામ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.

માધુરી દીક્ષિતે પોતાના કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. 90ના દાયકામાં તે દરેક ફિલ્મની જાન હતી. તેના નામના કારણે જ ફિલ્મો હિટ થતી હતી.

1989માં આવેલી ફિલ્મ 'પ્રેમ પ્રતિજ્ઞા'માં માધુરી સાથે વિલન રણજીત જોવા મળ્યો હતો. એક્ટ્રેસ માધુરીના ડર વિશે રણજીતે જે કહ્યું તે તમને આશ્ચર્યચકિત કરશે. રણજીતે પોતે રેડિયો નશાને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. 

પોતાના વિચારો વ્યક્ત કરતાં તેમણે કહ્યું, 'મને ખ્યાલ નહોતો કે માધુરી મારાથી ડરતી હતી. એક્શન ડિરેક્ટર વીરુ દેવગને મને આ વાત કહી. ફિલ્મના એક દ્રશ્યમાં મારે તેની છેડતી કરવાની હતી. વીરુ દેવગણે કહ્યું કે આ દ્રશ્ય નોન-સ્ટોપ શૂટ કરવામાં આવશે, તેથી તમારે વચ્ચે રોકાવાની જરૂર નથી.'

'જ્યારે ફિલ્મનો સીન પૂરો થયો, ત્યારે કોઈ મારી પાસે આવ્યું નહીં. મને એ દેખાય છે કે બધા માધુરી પાસે ગયા અને પૂછ્યું કે શું તે ઠીક છે. પણ માધુરીએ કહ્યું કે મને ખબર પણ નહોતી કે રણજીતે મને સ્પર્શ કર્યો છે. આ મારા માટે ખૂબ મોટી વાત હતી. હું દરેક મહિલાની ઈજ્જત કરું છું.'

    ફિલ્મોમાં ઘણા દ્રશ્યો એવા હોય છે જેના શૂટિંગ દરમિયાન કલાકારોનો પરસેવો વળી જાય છે. ખાસ કરીને બળાત્કારના દ્રશ્યો ભજવતી વખતે એક્ટ્રેસ પરેશાન થઈ જાય છે. 1989માં રિલીઝ થયેલી એક ફિલ્મમાં આ દ્રશ્ય શૂટ કરતી વખતે એક્ટ્રેસ ખૂબ રડવા લાગી હતી.

    બળાત્કારનો સીન કરતા ધ્રુજવા લાગી હિરોઈન, વિલન પણ ગભરાઈ ગયો, શૂટિંગ અધવચ્ચે છોડીને ધ્રુસકે-ધ્રુસકે રડી પડી એક્ટ્રેસ

(4:35 PM IST)