<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 21st May 2025

વોર ૨ માટે કિઆરાએ પહેલી વખત ફિલ્‍મી પડદે પહેરી બિકિની

 

મુંબઈ, તા.૨૧: હૃતિક રોશન અને જુનિયર ફવ્‍ય્‍ને ચમકાવતી ‘વૉર ૨'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. જુનિયર NTR આ ફિલ્‍મમાં ખલનાયકની ભૂમિકામાં છે. આ ટીઝર લોકોને પસંદ પડી રહ્યું છે. આ ફિલ્‍મમાં કિઆરા અડવાણી પણ કામ કરી રહી છે. આ ટીઝરમાં કિઆરાની એક જ ઝલક જોવા મળી, પણ તે એમાં છવાઈ ગઈ છે. આ ફિલ્‍મમાં કિઆરાનો અત્‍યંત ગ્‍લૅમરસ લુક જોવા મળશે. ટીઝરમાં તે બિકિનીમાં બોલ્‍ડ લુકમાં જોવા મળી રહી છે. કિઆરાએ આ ફિલ્‍મ માટે પોતાની કરીઅરમાં પહેલી વાર બિકિની શૉટ આપ્‍યા છે અને પોતાના લુકને કર્લી હેરથી કમ્‍પ્‍લીટ કર્યો છે.

 

(3:34 PM IST)