<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Saturday, 5th July 2025

રજનીકાંતની ફિલ્‍મ કૂલીના આમિર ખાનના ફર્સ્‍ટ લુકે મચાવી ધમાલ

 

મુંબઈ, તા.૫: ૧૪ ઑગસ્‍ટે તામિલ, તેલુગુ અને હિન્‍દીમાં રિલીઝ થનારી રજનીકાંતની ફિલ્‍મ ‘કૂલી'નો આમિર ખાનનો ફર્સ્‍ટ લુક જાહેર થતાં જ સુપરહિટ થઈ ગયો છે. બ્‍લૅક કલરની બંડીમાં પાઇપ ફૂંકીને ધુમાડો છોડતો આમિર આ ફિલ્‍મમાં એક નાનકડી ભૂમિકા ભજવી રહ્યો છે. ૩૭૫ કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલી આ ફિલ્‍મમાં નાગાર્જુન અને શ્રુતિ હાસન પણ છે. બૉક્‍સ-ઓફિસ પર ‘કૂલી'ની ટક્કર હૃતિક રોશન અને જુનિયર NTRની ‘વાર ૨' સાથે થવાની છે.

(3:57 PM IST)