News of Tuesday, 12th August 2025
૫૦ વર્ષની પરમસુંદરી
શિલ્પા શેટ્ટી હાલમાં સોની ટીવી પર આવતા શો ‘સુપર ડાન્સર ચેપ્ટર ૫'માં જજ તરીકે જોવા મળી રહી છે

મુંબઈ, તા.૧૨: શિલ્પા શેટ્ટી હાલમાં સોની ટીવી પર આવતા શો ‘સુપર ડાન્સર ચૅપ્ટર ૫'માં જજ તરીકે જોવા મળી રહી છે. આ શોમાં શિલ્પાના એકથી એક ચડિયાતા લુક્સ ફૅન્સને જોવા મળે છે. આ શોનો શિલ્પાનો એક લુક સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. આ તસવીરોમાં શિલ્પાની ફિટનેસ જોઈને કોઈને એવો અંદાજ પણ ન આવે કે તે ૫૦ વર્ષની છે. આ તસવીરોમાં શિલ્પાએ ગોલ્ડન અને રસ્ટ કલરનો ઇન્ડો-વેસ્ટર્ન ડ્રેસ પહેર્યો છે જેમાં તે અત્યંત સુંદર દેખાઈ રહી છે.
(4:25 PM IST)
