<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Monday, 29th September 2025

મુંબઇમાં કાજોલ, રાણી માતા દુર્ગાના પંડાલમાં....

બોલીવુડ એક્‍ટર્સ રાણી મુખરજી, કાજોલ અને તનિષા મુખરજીએ મુંબઇમાં દુર્ગા પૂજાના પંડાલમાં જઇને માતાની આરતી ઉતારી હતી. ત્રણેય અભિનેત્રીઓએ ફોટોગ્રાફર્સને પોઝ પણ આપ્‍યો હતો.

(10:03 AM IST)