<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Saturday, 25th October 2025

સ્વર્ગસ્થ એડ ગુરુ પિયુષ પાંડેના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા પુત્ર અભિષેક સાથે પહોંચ્યા અમિતાભ બચ્ચન : સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો : જુઓ વિડીયો

મુંબઈ: જાહેરાત દિગ્ગજ પિયુષ પાંડેનું શુક્રવારે અવસાન થયું. મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, તેમના પુત્ર અભિષેક સાથે સ્વર્ગસ્થ એડ ગુરુના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી. જેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે જેમાં બિગ બી સ્વ. પિયુષ પાંડેના પરિવારને મળીને આશ્વાશન આપી રહ્યા છે અને પિયુષ પાંડેજીના અવશાનનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.
 

 

(1:50 PM IST)