News of Thursday, 30th October 2025
શિલ્પા શેટ્ટીની માતાની તબિયત ખરાબ : તાબડતોડ હોસ્પિટલમાં દાખલ : માં ની તબિયતને લઈને અભિનેત્રી ચિંતિત

મુંબઈ: અભિનેત્રી શિલ્પા શેટ્ટીની તબિયત અચાનક ખરાબ થઇ જતા મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ શિલ્પાની માં સુનંદા શેટ્ટી વિરલ ભયાની હોસ્પિટલમાં દાખલ થયા છે અને ત્યાં શિલ્પાનો પરિવાર હાજર છે પણ હજુ સુધી શું કારણ છે કે માં ને હોસ્પિટલમાં દાખલ કર્યા છે તેની માહિતી મળેલ નથી.
(5:44 PM IST)
