<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 14th November 2025

કટકમાં શ્રેયા ઘોષાલ કોર્ન્‍સટમાં અફરાતફરીઃ ૧ ઘાયલ, ૧ બેભાન

ઓડીશામાં બાલી યાત્રા ઉત્‍સવ દરમિયાન ઘટના

 

 

કટકઃ ઓડીશામાં બાલી યાત્રા ઉત્‍સવ દરમિયાન કટકમાં ગઇકાલે યોજાયેલ બોલીવુડ સીંગર શ્રેયા ઘોષાલના કોર્ન્‍સટમાં ભારે ભીડ ઉમટી પડતા હંગામો મચી ગયો હતો.

આ દરમિયાન સ્‍ટેજ તરફ લોકો ઉમટી પડતા અફરાતફરી મચી ગઇ હતી. ભાગદોડ જેવી સ્‍થિતી ઉભી થઇ હતી. જેમાં એક વ્‍યકિત ઘાયલ થયેલ જયારે એક બેભાન બની ગયેલ.

સ્‍થિતિને જોતા શ્રેયા ઘોષાલ કોર્ન્‍સટને થોડીવાર માટે રોકી દેવામાં આવ્‍યો હતો. સ્‍થળ પર હાજર પોલીસે સ્‍થિતિને ઝડપથી કાબુમાં કરી કોર્ન્‍સટને ફરીથી શરૂ કરાવ્‍યો હતો

(11:02 AM IST)