<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 19th November 2025

સાંઇબાબાના શરણમાં ઐશ્વર્યા રાય બચ્‍ચન

 

 પુટ્ટપર્થી શ્રી સત્‍ય સાઈ બાબાના અનન્‍ય અનુયાયી અને તેમની નિશ્રામાં અભ્‍યાસ કરી ચુકેલ સુપ્રસિધ્‍ધ ફિલ્‍મ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્‍ચન ગઈકાલે સાંજે સાંઈ કલાવંત હોલમાં તેમના બાલ વિકાસ ગુરૂ શ્રીમતિ કમલા પંડયા સાથે ભક્‍તિ સંગીત દરમિયાન ધ્‍યાન મગ્ન જોવા મળે છે.(

(3:50 PM IST)