Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2024

શહેર ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ દક્ષાબેન વાઘેલાનો આજે જન્મદિવસ

રાજકોટઃ શહેર ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ દક્ષાબેન વાઘેલાનો આજે જન્‍મદિવસ છે. જીવનના ૩૨ વર્ષ પૂર્ણ કરી ૩૩માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

ભૂતકાળમાં વોર્ડ નં. ૩માં મંત્રી તરીકે ત્‍યારબાદ વોર્ડ નં. ૬ના પ્રભારી તરીકે અને વોર્ડ નં. ૩માં ચૂંટણી પણ લડી ચૂક્‍યા છે. હાલ તેઓ શહેર ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. તેમના પતિ નિતીન વાઘેલા પણ હાલ લોકસભાની ચૂંટણીમાં વિડીયો રથ ઇન્‍ચાર્જ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.

(3:52 pm IST)