Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

ચાલુ શૂટિંગે મલયાલમ અભિનેતા પ્રબીશ ચક્કલક્કલનું નિધન

મુંબઈ: મલયાલમ અભિનેતા અને ડબિંગ કલાકાર પ્રબીશ ચક્કલક્કલનું સોમવારે કોચિમાં નિધન થયું હતું. તે 44 વર્ષનો હતો. રિપોર્ટ્સ અનુસાર, યુટ્યુબ ચેનલ કોચિન કોલાશ માટે એક જાગૃતિ મૂવીના સેટ પર પ્રબીશ ચક્કલક્કલનું મોત થયુંનું જાણવા મળ્યું છે . જ્યારે તેમને કોચિની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

(5:22 pm IST)