Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

ભાજપના નેતા અને પૂર્વ ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર PVS શર્મા વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ

ન્યૂઝ પેપરની ઓફિસમાં એડના બોગસ દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હોવાનો આરોપ

સુરતમાં ભાજપ નેતા અને પૂર્વ આઇટી અધિકારી PVS શર્મા વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. શર્મા વિરુદ્ધ આઇટી અધિકારી દ્વારા જ ફરિયાદ નોંધાઇ હતી. ન્યૂઝ પેપરની ઓફિસમાં એડના બોગસ દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
થોડા સમય પહેલા PV શર્મા દ્વારા નોટબંધી વખતે કૌભાંડ થયાનો આરોપ લગાવવામાં આવ્યો હતો

(12:00 am IST)