Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

પ્રથમ તબક્કામાં ભાજપ ૧૦૨માંથી ૫૭ બેઠકો મેળવશે: ન્યૂઝ ફર્સ્ટ

લોકસભાની પ્રથમ તબક્કાની ૧૦૨ બેઠકો ઉપરની ચૂંટણી માટે પોલસ્ટાર્ટ અને ટીવી-નાઇનનો ઓપિનિયન પોલ જાહેર થયો: ભાજપ ૧૦૨માંથી ૫૭ બેઠકો મેળવશે: ન્યૂઝ ફર્સ્ટ 

 

 • પ્રથમ તબક્કો: ૨૧ રાજ્યની કુલ ૧૦૨ બેઠકો

 • ભાજપ પ્રેરિત એનડીએ: ૫૭ બેઠકો મેળવશે

 • વિપક્ષી ઇન્ડિયા મોરચો: ૪૧ બેઠકો મેળવશે

 • અન્ય પક્ષો: ૪ બેઠકો મેળવશે

(9:40 pm IST)