Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

રાત્રે 9-30 કલાકે : ગોંડલમાં ધોધમાર 3 ઈંચ વરસાદ ખાબક્યો : 2 કલાકમાં જ 3 ઈંચ વરસાદથી પાણી-પાણી : રાજ્યના 41 તાલુકામાં મેઘરાજાની હાજરી : સૌથી વધુ અમરેલીના ખાંભામાં 2 ઈંચ વરસાદ : જસદણ, કોટડાસાંગાણીમાં 2-2 ઈંચ : વિસાવદર,ધોરાજી,સુરતમાં 1-1 ઈંચ : સૌરાષ્ટ્ર, ઉત્તર અને દ.ગુજરાતમાં વરસાદ

રાજકોટમાં એકાદ કલાકથી વીજળીની રમઝટ સાથે વરસી રહ્યો છે વરસાદ : રાજ્યના 41 તાલુકામાં મેઘરાજાની ફરી હાજરી

મોડી સાંજથી સૌરાષ્ટ્ર, ઉત્તર અને દ.ગુજરાતમાં અનેક સ્થળે જોરદાર વરસાદ ચાલુ : ફરી ચોમાસુ જામ્યું

ગોંડલમાં ધોધમાર 3 ઈંચ વરસાદ ખાબક્યો: 2 કલાકમાં જ  અનરાધાર 3 ઈંચ વરસાદથી ચારેકોર પાણી-પાણી

રાજ્યના 41 તાલુકામાં મેઘરાજાની ફરી હાજરી

અમરેલીના ખાંભામાં પણ જોરદાર ૨ ઈંચ વરસાદ પડ્યો.. 

જસદણ, કોટડાસાંગાણીમાં ધોધમાર  2-2 ઈંચ વરસાદ..

વિસાવદર, ધોરાજી, સુરતમાં 1-1 ઈંચ પડ્યો.

સૌરાષ્ટ્ર, ઉત્તર અને દ. ગુજરાતમાં અનેક સ્થળે વરસાદના અહેવાલ મળે છે.

અત્યારે રાત્રે ૯.૩૦ વાગ્યે રાજકોટમાં એકાદ કલાકથી વરસાદ પડી રહ્યો છે. ખૂબ જ વીજળીની રમઝટ..

(9:48 pm IST)