Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

અકિલા ન્યુઝ : વડોદરાના ગોરવા વિસ્તાર સ્થિત લક્ષ્મી પુરા ગામમાં ક્ષત્રીય સમાજ દ્વારા પુરષોત્તમ રૂપાલા વિરુદ્ધ બેનરો લગાડવામાં આવ્યા, ગામમાં ભાજપના એક પણ નેતાને પ્રવેશ નહિ ના બેનરો લાગ્યા.

(12:20 pm IST)