Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

૯મી વખત બજેટ રજુ કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

ગાંધીનગર : આજે વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે ૯મી વખત નવા નાણાંકીય વર્ષનું બજેટ રજુ કર્યુ હતું. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી અને ધારાસભ્યો, અધિકારીઓ વગેરે ગૃહમાં ઉપસ્થિત હતાં.

(4:23 pm IST)