Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

રમત જગતની મજાઃ પાક પત્રકારએ મહિલા કમેંટેટર પર લગાવ્યો પિચ પર હીલ પહેરવાનો આરોપ, એમણે આપ્યો જડબાતોડ જવાબ

એક પત્રકારએ પાકિસ્તાની પૂર્વ ક્રિકેટર અને પ્રથમ મહિલા કમેંટેટર મરીના ઇકબાલની બે તસ્વીરો શેયર કરી આરોપ લગાવ્યો કે તે પિચ પર હીલ પહેરીને આવી પત્રકારને જવાબ આપતાં મરીનાએ એક તસ્વીર શેયર કરી લખ્યું અલ્પજ્ઞાન ખતરનાક હોઇ શકે છે પિર પર ફલેટ અને પ્રી-મેચમાં હીલ છેહું પૂર્વ પાકિસ્તાની ખેલાડી છું પ્રોટોકોલ જાણું છું.

(12:00 am IST)