Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

સોનૂ સૂદએ હરિયાણાના ગામમાં વિદ્યાર્થીઓ માટે ઇંસ્ટોલ કરાવ્યું મોબાઇલ ટાવર - બાળકો આપણા દેશનું ભવિષ્ય છે

સોનૂ સૂદએ પોતાના મિત્ર સાથેમળી ઓનલાઇન કલાસ લેવામાં પરેશાનીનો સામનો કરી રહેલ હરિયાણાના મોરની ગામના વિદ્યાર્થીઓને મદદ કરી છે. બંનેએ ઇંડસ ટાવર  અને એરટેલની મદદથી ગામમાં નિરંતર કનેકટીવીટી માટે મોબાઇલ ટાવર ઇંસ્ટોલ કરાવ્યું. સૂદએકહ્યું બાળકો બેહતર ભવિષ્ય માટે સમાન અવસર મેળવવાના હકકદાર છે બાળકો આપણા દેશનું ભવિષ્ય છે.

(12:40 am IST)