Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

પ્રદૂષણ સંબંધી ફરિયાદો માટે લોન્ચ થશે તસ્વીરો પર આધારિત ગ્રીન દિલ્લી એપઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ યુધ્ધ પ્રદૂષણ વિરૂધ્ધ કેંપેનની ઘોષણા કરી અને કહ્યું કે સરકાર પ્રદૂષણ સંબંધી ફરિયાદો માટે તસ્વીરો પર આધારિત ગ્રીન દિલ્લી એપ લોન્ચ કરશે. સીએમએ કહ્યું નાગરિકો માટે એપ આ મહિનામાં લોન્ચ થઇજશે. જયારે ઉડતી ધૂળથી નિપટવા માટે દિલ્લીસરકાર એક એંટીડસ્ટ કેંપેન શરૂ કરી રહી છે.

(12:42 am IST)