Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

મુંબઇના જોગેશ્વરી-વિક્રોલી લિંક રોડ પર ટ્રકમાં આગ : ડ્રાઇવરનો આબાદ બચાવ

પવઈમાં રામબાગ ફ્લાયઓવર પર અચાનક એક ટ્રકમાં આગ લાગી

મુંબઇના જોગેશ્વરી-વિક્રોલી લિંક રોડ પર પવઈમાં રામબાગ ફ્લાયઓવર પર અચાનક એક ટ્રકમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

ઘટના સ્થળે, ફાયર બ્રિગેડની ટીમે ટ્રકમાં લાગેલી આગ પર કાબુ મેળવી લીધો છે.જોકે ટ્રકના ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો. મુંબઈ પોલીસ હાલ કારણ જાણવા તપાસ કરી રહી છે.

(12:53 pm IST)