Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

મહામારી વચ્ચે 'રામલીલા'ની તૈયારી

કોરોનાની મહામારી વચ્ચે પ્રયાગરાજમાં આ વખતે કલાકારો દ્વારા પૂરી સાવચેતી પૂર્વક 'રામલીલા' ની રિહર્સલ કરી રહ્યા છે. સીતાનું પાત્ર ભજવનાર કલાકાર કહે છે કે સ્ટેજ ઉપર અમે માસ્ક નહી પહેરીએ, પરંતુ રિહર્સલ અમે માસ્ક પહેરીને જ કરીશું.

(3:18 pm IST)