Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

ત્રણ ચેનલોને એડ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવેલ છે, અમે નફરતને પ્રોત્સાહન નથી આપતાઃ બજાજ ઓટોના એમડી રાજીવ બજાજ

બજાજ ઓટોના એમડી રાજીવ બજાજએ બતાવ્યું છે કે એમની કંપનીએ સમાજમાં નફરત અને ઝહરીલાપનને પ્રોત્સાહન આપવાવાળી ત્રણ ચેનલોને વિજ્ઞાપન માટે બ્લેકલિસ્ટ કરેલ છે. બજાજએ કહ્યું અમારી ટીમ આવી ચેનલો અને અખબારોનો પતો લગાવે છે જે નફરત ફેલાવે છે અમે એમનું સમર્થન નથી કરી શકતા પછીભલે એની અમારા વેપાર પર અસર પડે.

(10:54 pm IST)