Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

વર્ચુઅલી હશે અમેરિકામાં બીજી પ્રેસિડેંશિયલ ડિબેટ, ટ્રમ્પએ ભાગ લેવાથી કર્યો ઇન્કાર

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું છે કે જો એમને ડેમોક્રેટિક પ્રતિદંંદી જો બિડેન સાથેબીજી પ્રેસિડેંશિયલ ડિબેટ વર્ચુઅલી હશે તો તે એમાં ભાગ નહીં લે એમણે કહ્યું હું વર્ચુઅલી ચર્ચા નથી કરવા જઇ રહ્યો દ્વિદલિય કમિશનએ બધાના સ્વાસ્થ્યની રક્ષા કરવાની આવશ્યકતાનો હવાલો આપતાં કહ્યું હતું કે ડિબેટ વર્ચુઅલી આયોજિત થાય.

(10:56 pm IST)