Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

જેલથી બહાર આવ્યા પછી પ્રથમ વખત જોવા મળી અભિનેત્રી રિયા ચક્રવર્તી, સામે આવી તસ્વીરો

જેલથી બહાર આવ્યા પછી અભિનેત્રી રિયા ચક્રવર્તી પ્રથમ વખત જોવા મળી તે સાંતાક્રૂઝ પોલિસ સ્ટેશનમાં જોવા મળી તે પોતાની ઉપસ્થિતિની નોંધ કરાવવા માટે પોલિસ સ્ટેશન ગઇ હતી. બોમ્બે હાઇકોર્ટ દ્વારા રાખવામાં આવેલ શરતો અનુસાર એણે ૧૦ દિવસ સુધી દરરોજ પોલિસ સ્ટેશનમાં હાજરી પુરાવવાની રહેશે.

(8:21 am IST)