Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

આજે ૧૦-૧૦-૨૦૨૦ !

આજે અંકશાસ્ત્રનો વિશિષ્ટ સંયોગ

નવી દિલ્હી : કેલેન્ડર વર્ષમાં ૮૩ દિવસ બાકી છે ત્યારે આજે અંકશાસ્ત્રનો વિશિષ્ટ સંયોગ થયો છે. આજે વિશિષ્ટ તારીખનો સંયોગ છે. ૧૦-૧૦-૨૦૨૦ એ ચોક્કસપણે નવી શરૂઆત છે. હવે ફરી આવી તારીખ કયારેય પણ જોવા મળશે નહિ. આજની તારીખમાં અદ્ભૂત સંયોગને જોઇને લાગી રહ્યું છે કે, જાણે એકબીજાને શુભેચ્છા પાઠવી રહ્યા છે. ૧૦૧૦ - ૨૦૨૦ સોશ્યલ મીડિયામાં પણ આજના દિવસને લક્કી દિવસ તરીકે ગણવામાં આવ્યો છે.

(2:14 pm IST)