Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

ઉતરાખંડમાં બીજેપીના રૂદ્રપુર નગરનિગમના કોર્પોરેટરને ઘસી બહાર બોલાવી કાર સવાર લોકોએ મારી ગોળી, થયું મોત

નવી દિલ્‍હી : ઉધમસિંહનગર (ઉતરાખંડ)માં રૂદ્રપુર નગર નિગમના બીજેપી કોર્પોરેટર પ્રકાશ ધામીને કાર સવાર થોડા અજાણ્‍યા લોકોએ ઘર બહાર બોલાવી ગોળી મારી એમની હત્‍યા કરી એસએસપી દિલિપસિંહ કુંવરએ કહ્યું આજુની અદાવતનો મામલો છે તપાસ માટે ટીમ ગઠિત કરવામાં આવી છે. બધા જ આરોપીઓની જલ્‍દી ધરપકડ કરી લેવામાં આવશે.

(10:31 pm IST)