Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

જમીન વિવાદને લઇ ઉતરપ્રદેશમાં પુજારી પર ગોળી ચલાવવામાં આવી : ૪ લોકો પર કેસ દાખલ

ગોંડા : (ઉત્તરપ્રદેશ)માં જમીન વિવાદને લઇ ઉપદ્રવિયો દ્વારા ગોળી ચલાવ્‍યા પછી એક મંદિરના પુજારી ઘાયલ થઇ ગયા એસ.પી. શૈલેષ પાંડેના જણાવ્‍યા મુજબ પુજારી અને ગ્રામજનો વચ્‍ચે મંદિરની ૩૦ એકર જમીનનો વિવાદ હતો. ૪ લોકો વિરૂધ્‍ધ હત્‍યાના પ્રયાસનો મામલો દાખલ કરવામાં આવ્‍યો અને ર ની અટકાયત કરવામાં આવી છે.

(10:34 pm IST)